Jio એ લોન્ચ કર્યું Jio Book લેપટોપ ફીચરની સાથે શાનદાર કિંમત : જીઓ લેપટોપ ઘણા લોકો jio ના સમાચાર સાથે સતત સર્ચ પણ કરી રહ્યા છે કે માર્કેટની અંદર જીઓ લેપટોપ આવી ગયું છે તો મિત્રો તેના વિશે વાત કરીશું. મિત્રો બ્રાન્ડના સસ્તા લેપટોપ પણ ઘણી વખત બંધ કરવામાં આવે છે આ વખતે યોજાયેલી એજીએમમાં પણ જીઓની બુકની ઝલક જોવા મળી હતી હવે કંપનીએ ગુપ્ત રીતે પોતાનું લેપટોપ લોન્ચ કર્યું છે jio બુક છેલ્લા ઘણા સમયથી માર્કેટમાં આવ્યો છે તેના લીક રિપોર્ટ મળી રહ્યા છે.
જીઓ બુક ની કિંમત
કંપની હજુ સુધી જીઓ લેપટોપ માટે કોઈ લોન્ચ ની વેબસાઈટ ઉપલબ્ધ કરી નથી પણ સરકારી માર્કેટ પ્લેસ માંથી તે લિસ્ટ છે જ્યાં તેની કિંમત 19,500 નક્કી કરવામાં આવે છે
jio બુક ઓવરવ્યૂ
- Jio Book લેપટોપમાં 11.6 ની એચડી ડિસ્પ્લે
- 1366×768 પિક્સલ રિઝોલ્યુશન
- Qualcomm Snapdragon 665 પ્રોસેસર છે
- Adreno 610 GPU સાથે આવે છે
JIO અનલિમિટેડ પ્લાન – jio recharge plan gujarat
- jio recharge latest plan પ્લાનમાં કુલ 2.5 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે.
- તે પ્લાનમાં વર્તમાન વેલિડિટી અનુસાર ચાલે છે.
- આ પ્લાનમાં તમને વર્તમાન ફ્રી SMSનો લાભ આપવામાં આવશે.
- આ સાથે આ પ્લાનમાં તમને ફ્રી કોલિંગની સુવિધા મલશે.
- Jio બુકની બોડી પ્લાસ્ટિકની છે, જે મેટાલિક હિન્જ સાથે આવે છે
- 2GB LPDDR4X રેમ
- 2GB LPDDR4X રેમ
jio book એ લોન્ચ કર્યું બજેટ લેપટોપ Jio Book
કંપનીએ તેને સસ્તો કિંમતનો જીઓ લેપટોપ બજારમાં મૂક્યો છે તેની કોઈ પણ સામાન્ય ઇ કોમર્સ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ નથી તમે સરકારી એ માર્કેટ પ્લેસ ની વેબસાઈટ પરથી જીઓ બુક કરી શકો છો ઈ-માર્કેટપ્લેસ (GeM) ની વેબસાઈટ પર લિસ્ટેડ છે
jio કંપનીની અપેક્ષા મુજબ જીઓની જો બુક ની આ પ્રોડક્ટ પોસાય તે ભાવે ઉપલબ્ધ છે આ પ્રોડક્ટ દિવાળી પર તમામ યુઝર્સ માટે લોન્ચ કરી શકે છે આ કોઈ ઓફિસિઅલ માહિતી નથી