PM કિસાન સન્માન નિધિ 14માં હપ્તાની સહાય મળશે :- પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને યોજનાનો લાભ મળતો હોય છે કેન્દ્ર સરકારે આ યોજના હેઠળ અત્યાર સુધીના 13 હપ્તાની ચુકવણી થઈ ગઈ છે આ યોજના હેઠળ 14 માં હપ્તા માટેની સહાય હવે મળવાની છે ખેડૂતોને હપ્તા માટે દર 4 મહિને આપવામાં આવે છે જે બે બે હજારના હપ્તે મળે છે.
કિસાન સન્માન નિધિ યોજના
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ની અંદર ખોટી રીતે નામ સામેલ કરેલ છે તેમના નામ બાકાત કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે અયોગ્ય લાભાર્થી છે તેમની ચકાસણી કરીને તેમનું નામ કાઢી દેવામાં આવશે અને આ યોજના હેઠળ જમીન ધરાવતા ખેડૂતોને લાભ આપવામાં આવે છે ખેડૂતોની જમીન ચકાસણી દરમિયાન કેવાયસી જમા કરવાની હોય છે જે અત્યારે કહેવાય છે એમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની સાતો પૂર્ણ કરતા નથી તેમને આ આપતો મળવા પાત્ર નથી અને જો મિત્રો તમારે કેવાયસી બાકી છે હજુ બાકી હોય તો કેવાયસી કરી લેવું.
કિસાન સન્માન નિધિ યોજના ઓવર વ્યુ
યોજના નું નામ | પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના |
લાભાર્થી | ભારતના ખેડૂતો |
ચેક કેવી રીતે કરાય | ઓનલાઇન પદ્ધતિથી |
ઓફિશિયલ વેબસાઈટ | pm kisan.gov.in |
કિસાન સન્માન નિધિ હેઠળ કોને લાભ નહીં મળે?
- જે ખેડૂતોએ ખોટી રીતે નામ દાખલ કરેલું છે તેવા વ્યક્તિને હપ્તો નહીં મળે.
- જે ખેડૂત મિત્રોને કેવાયસી કરવાનું બાકી હોય તેવા વ્યક્તિનો હપ્તો અટકી શકે છે.
- અત્યાર સુધીના ૧૩ હપ્તાની રકમ આવી ગઈ છે
- 14માં આપતા ની રકમ ટૂંક સમયની અંદર જાહેર થશે.
કિસાન સન્માન નિધિ મહત્વપૂર્ણ કડીઓ
કિસાન સન્માન હપ્તો ચેક કરવા | અહીં ક્લિક કરો |
કેવાયસી કરવા માટે | અહીં ક્લિક કરો |