તલાટી કમ મંત્રી પરીક્ષાનુ અભ્યાસક્રમ 2023

તલાટી કમ મંત્રી પરીક્ષાનુ અભ્યાસક્રમ 2023

તલાટી કમ મંત્રી અભ્યાસક્રમ 2023 : ગુજરાત તલાટી ભરતી જેમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) ગાંધીનગર દ્વારા તલાટી ની ખાલી જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલ છે,ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ ( talati cum mantri parikhsha syllabus ) તલાટી અભ્યાસક્રમ 2023 સંબંધિત પોસ્ટ બનાવવામાં આવી છે, હવે આપને જાણીએ કે તલાટી ની ક્યારે લેવાશે અને તલાટી અભ્યાસક્રમ શું છે.

 

talati cum mantri parikhsha syllabus

તલાટી કમ મંત્રી અભ્યાસક્રમ 2023

પોસ્ટનું નામ તલાટી કમ મંત્રી અભ્યાસક્રમ 2023
જાહેરાત નં. 10/2021-22
કુલ પોસ્ટ 3437 પોસ્ટ
સત્તાવાર વેબસાઇટ https://gpssb.gujarat.gov.in/
પરિક્ષા તારીખ 07/05/2023 ને રવિવાર
વિષય તલાટી અભ્યાસક્રમ બાબતે માહિતી

તલાટી અભ્યાસક્રમ 2023

  • નીચે પ્રમાણેના વિષયો આ પરિક્ષા માં વધુ મહત્વ ના છે જે નીચે પ્રમાણે આપેલ છે આ ભરતી માં નીચે પ્રમાણે નું પરિક્ષા નું માળખું રાખવામાં આવે છે જેનું ઉમેદવારે ધ્યાન રાખવું.
વિષય ગુણ પરીક્ષાનું માધ્યમ
સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાન 50 ગુજરાતી
ગુજરાતી ભાષા અને વ્યાકરણ 20 ગુજરાતી
અંગ્રેજી ભાષા અને વ્યાકરણ 20 અંગ્રેજી
સામાન્ય ગણિત. 10 ગુજરાતી
કુલ ગુણ 100

 

સત્તાવાર વેબ અહી ક્લિક કરો
PDF માટે અહી ક્લિક કરો

Leave a Comment