તમારા મોબાઇલમાં આવી રીતે તમારી ડિજિટલ સિગ્નેચર બનાવો

તમારા મોબાઇલમાં આવી રીતે ડિજિટલ સિગ્નેચર બનાવો :- મિત્રો આપણે ડિજિટલ સિગ્નેચર બનાવવા માટે ઘણા અવનવા અખતરા કરતા હોઈએ છીએ જેમકે આંગળીના ટેરવે શાહી બનાવી તથા અમુક પુસ્તકોની અંદર આપણે સાઇન બનાવીને ફોટો લઈએ છીએ હવે આપણે આ આર્ટીકલ ની અંદર શીખીશુ કે ડિજિટલ સિગ્નેચર કેવી રીતે બનાવી સકાય.ડિજિટલ સિગ્નેચર બનાવો તમારા મોબાઇલમાં આવી રીતે

ડિજિટલ સિગ્નેચર એપ્લિકેશન

ડિજિટલ સિગ્નેચર એપ્લિકેશન બેસ્ટ સિગ્નેચર ક્રિએટ કરવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આપવામાં આવી છે જેનાથી તમારા નામની ડિજિટલ સિગ્નેચર બનાવી શકાશે તેમજ સિગ્નેચર ની અંદર પરફેક્ટ સરળ સિગ્નેચર જનરેટ કરી શકાશે. જે એક અપ્લિકેશનના મદદથી બનાવી સકાશે.

સિગ્નેચર મેકર ની વિશિષ્ટતાઓ

  • અલગ અલગ કલરની સિગનેચર બનશે
  • હસ્તલેખિત સિગ્નેચર સપોર્ટ કરે છે કે જે હાથ વડે એટલે કે આંગળીના ટેરવા વડે બનાવી સકાશે.
  • તમારા મનગમતા ફોન્ટ સિગ્નેચર સ્ટાઇલ માં પસંદ કરી શકાશે
  • સિગ્નેચર બનાયા પછી તમારા ફોનની અંદર ડાઉનલોડ કરી શકાશે
  • ડાઉનલોડ કર્યા પછી તમે શેર પણ કરી શકો છો.
પોસ્ટનું નામ ડિજિટલ સિગ્નેચર
ડાઉનલોડનું સાઇજ 20 MB
કુલ ડાઉનલોડ 5K ++
રેટીંગ 3+

ડિજિટલ સિગ્નેચર બનાવો તમારા મોબાઇલ વડે

સિગ્નેચર બનાવવા માટે ખૂબ જ સરળ અને સંપૂર્ણ એપ્લિકેશન છે જેમાં તમે આંગળીઓના મદદથી હસ્તાક્ષર બનાવી શકો છો જેને ઝૂમ કરી અને ફેરવી શકાશે શાનદાર સ્ટાઇલમાં સહી બનાવી શકાશે. સિગ્નેચર બનાવવા માટે નીચેના ટેબલને અનુસરો.

સિગ્નેચર બનાવવા માટે અહીં ક્લિક કરો
Updated: October 7, 2024 — 9:15 PM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *